Palanpur: યુવતીના વેશમાં એન્જિનિયર બાથરૂમમાં ઘૂસ્યો, કપડાં બદલતી મહિલાઓને જોતો પકડાયો, લોકોએ માર માર્યો.
Palanpur: યુવતીના વેશમાં એન્જિનિયર બાથરૂમમાં ઘૂસ્યો, કપડાં બદલતી મહિલાઓને જોતો પકડાયો, લોકોએ માર માર્યો.
Published on: 30th August, 2025

અમીરગઢ નજીક વિશ્વેશ્વરમાં મહિલાઓના બાથરૂમમાં કપડાં બદલતી વખતે એન્જિનિયર યુવક યુવતી બની ઘૂસ્યો. મહિલાઓએ હોબાળો મચાવતા લોકોએ તેને માર માર્યો. Sachin Ramesh Bhai Makwana નામનો મહેસાણાનો યુવક સ્ત્રીઓના શરીર જોવા માટે ગયો હોવાનું કબૂલ્યું, પોલીસે તપાસ હાથ ધરી.