નડિયાદમાં ગીતા જયંતી નિમિત્તે શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર દ્વિ-દિવસીય કાર્યક્રમ પૂર્ણ.
નડિયાદમાં ગીતા જયંતી નિમિત્તે શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર દ્વિ-દિવસીય કાર્યક્રમ પૂર્ણ.
Published on: 01st December, 2025

નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ-2025 અંતર્ગત જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાયા. ડો. અલ્પેશ શાહ મુજબ સ્કૂલોમાં ગીતાજ્ઞાન વિષય શરૂ કરવા માટે તજજ્ઞો તૈયાર કરવાનું પ્રથમ ચરણ અહીંથી શરૂ થાય છે. ખેડા-આણંદ જિલ્લાની સ્કૂલોના શિક્ષકોએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. શાળા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા.