ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઇ ગઈ.
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઇ ગઈ.
Published on: 08th September, 2025

Mansa Devi Hill Landslide News: ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ પાસે પર્વત તૂટી પડતા ભૂસ્ખલન થયું. આના કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કાલી મંદિર નજીક પર્વતનો મોટો ભાગ તૂટી પડતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો અને ભીમગોડા ટનલ પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થયું.