હળવદ: હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન કમળથી પૂજા કરવામાં આવે છે.
Published on: 03rd August, 2025
મોરબી જિલ્લાના હળવદમાં, 400 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન કમળથી પૂજા થાય છે. આજુ-બાજુના રહેવાસીઓ અને શિવભક્તો દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરેલ છે. વર્ષોથી હળવદમાં એકપણ નાગર બ્રાહ્મણ રહેતાં નથી, પણ આ નાગર બ્રાહ્મણે સ્થાપિત કરેલ હાટકેશ્વર મહાદેવની શાસ્ત્ર્રોક્ત રીતે પૂજા-આરતી ભૂદેવો કરે છે. હાટકેશ્વર મહાદેવ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Published on: August 03, 2025