મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંબુસરના કાવી-કંબોઈની મુલાકાત લેશે: સ્થંભેશ્વર મહાદેવની પૂજા કરશે, બલ્ક ડ્રગ્સ પાર્કની મુલાકાત લેશે.
Published on: 03rd August, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંબુસર તાલુકાના કાવી-કંબોઈની મુલાકાત લેશે, સ્થંભેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરશે. તેઓ જંબુસર GIDC માં બલ્ક ડ્રગ્સ પાર્કની મુલાકાત લેશે. સવારે ૧૦ કલાકે નહાર ગામે હેલીપેડ પર તેમનું આગમન થશે. જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામી અને પૂર્વ પૂરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ માહિતી આપી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

Published on: August 03, 2025