પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસનો નાસતો આરોપી ઘરેથી ઝડપાયો.
Published on: 03rd August, 2025
પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડને શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી. ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ. બાતમી મળતા આરોપી દલપતભાઈ ફુલાભાઈ પટેલીયા પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં તેના ઘરેથી મળી આવ્યા, ત્યારબાદ શહેરા પોલીસને સોંપવામાં આવ્યા.

Published on: August 03, 2025