VIDEO: દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર, ગામો જળમગ્ન, UP-Rajasthanમાં પૂરનો ખતરો.
Published on: 03rd August, 2025
Rajasthan, Uttarakhand, Uttar Pradeshમાં પૂર અને વરસાદથી હાલાકી, નદીઓના જળસ્તર વધ્યા. લાખો લોકો બેઘર થયા, જેમાં UP અને Rajasthanમાં પૂરનો ખતરો વધુ છે. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રેબડા નદીનું જળસ્તર વધ્યું, MPનું હબીપુરા ગામ પૂરની ઝપેટમાં, જ્યારે રાજસ્થાનના ભરતપુરના ગામો જળમગ્ન થયા અને બિહારમાં ટ્રેક્ટર પલટતા મા-પુત્રનું મોત.

Published on: August 03, 2025