ગોધરા: બિલ્ડરના દસ્તાવેજ ખોવાયા અને ખાટકીવાડની 18 વર્ષીય યુવતી ગુમ થવાની બે "જાણવાજોગ" નોંધાઈ.
Published on: 03rd August, 2025
ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં બે અલગ-અલગ "જાણવાજોગ" નોંધાઈ છે. જેમાં બિલ્ડરના જમીન વેચાણના દસ્તાવેજ ખોવાયાની અને ખાટકીવાડમાં રહેતી 18 વર્ષીય યુવતી 29 જુલાઈના રોજ ઘરેથી ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બંને મામલે "જાણવાજોગ" નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Published on: August 03, 2025