5000થી વધુ મહિલાઓની કાવડયાત્રા: 'હર હર મહાદેવ'ના નાદથી વિસ્તાર ગુંજ્યો, પાર્થેશ્વર શિવલિંગ પૂજાથી ભક્તિમય માહોલ.
Published on: 03rd August, 2025
શ્રાવણ માસમાં 5000થી વધુ મહિલાઓની મહા કાવડયાત્રા અને પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું આયોજન થયું. સુરતના કાપોદ્રાથી તાપી કિનારેથી કાવડમાં જળ ભરી એકે રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 5000 બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી. Mother મહિલા ચેરિટેબલ ટ્રસ્ટનો ધ્યેય હિન્દુ ધર્મનો પ્રચાર કરવાનો છે. પૂજા બાદ કાવડ યાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Published on: August 03, 2025