ગુજરાતમાં 207 જળાશયોમાંથી 52 હાઈ એલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 79.66 ટકા જથ્થો.
ગુજરાતમાં 207 જળાશયોમાંથી 52 હાઈ એલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 79.66 ટકા જથ્થો.
Published on: 03rd August, 2025

ગુજરાતમાં વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેમાં 72.43 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 79.66 ટકા જથ્થો છે. 52 ડેમ High Alert પર છે, 21 ડેમ Alert પર છે, અને 24 ડેમ Warning પર છે. બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 22 ટકા જથ્થો છે.