Vadodaraના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
Vadodaraના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
Published on: 03rd August, 2025

લાંબા વિરામ બાદ સાવલી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ભારે વરસાદથી તાલુકામાં ઠંડક પ્રસરી અને લોકોને રાહત મળી. શુભેલાવ, શિવપુરા, પસવા સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રાહત અનુભવી અને વાતાવરણ ખુશનુમા બન્યું. ખેતીને નવજીવન મળવાની આશા જાગી.