નવા કાર્યની શરૂઆતને ‘શ્રીગણેશ’ કેમ કહેવાય છે?: ગણપતિ વિના કામ અધૂરાં, વિઘ્નહર્તા સાથે જોડાયેલી 10 માન્યતાઓ.
નવા કાર્યની શરૂઆતને ‘શ્રીગણેશ’ કેમ કહેવાય છે?: ગણપતિ વિના કામ અધૂરાં, વિઘ્નહર્તા સાથે જોડાયેલી 10 માન્યતાઓ.
Published on: 28th August, 2025

ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત. દરેક શુભ કાર્ય પહેલાં ગણેશજીના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા થાય છે. ગણેશજીનું આ સ્વરૂપ સુખ અને સમૃદ્ધિ આપે છે, અને દરેક કાર્યમાં સફળતા મળે છે. તેથી જ તેમને સિદ્ધિ વિનાયક કહેવાય છે. ગણેશોત્સવ પ્રસંગે, ગણેશજીને લગતાં આ 10 પ્રશ્નોના જવાબો જાણો.