ક્રિસમસની રાત્રે પીપળીમાં ધર્મ પરિવર્તનની આશંકા: VHP-બજરંગ દળ પહોંચતા લોકો ભાગ્યા, પોલીસ તપાસ, MP પાસિંગ ગાડીઓ મળી.
ક્રિસમસની રાત્રે પીપળીમાં ધર્મ પરિવર્તનની આશંકા: VHP-બજરંગ દળ પહોંચતા લોકો ભાગ્યા, પોલીસ તપાસ, MP પાસિંગ ગાડીઓ મળી.
Published on: 26th December, 2025

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્મ પરિવર્તનની આશંકાથી VHP અને બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા, લોકો ભાગી ગયા. ક્રિશ્ચિયન મિશનરીની MP પાસિંગ ગાડીઓ મળી. કેક કટિંગ, બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ અને જમણવાર ચાલતું હતું. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ખેત મજૂર ક્રિશ્ચિયન હોવાથી નાતાલની ઉજવણી કરતો હતો પણ પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.