વ્યારા APMC માર્કેટયાર્ડમાં આળીમનો ભાવ ₹1100/કિલો: ખેડૂતોને સારો ભાવ મળતા ખુશખુશાલ.
Published on: 10th September, 2025
તાપી જિલ્લામાં ચોમાસામાં કુદરતી રીતે નીકળતી આળીમના ભાવે વ્યારા APMC માર્કેટયાર્ડમાં રેકોર્ડ બનાવ્યો. એક કિલોનો ભાવ ₹1100થી વધુ મળતા ખેડૂતો ખુશ છે. આ વર્ષે આવક ઓછી હોવાથી હરાજીમાં ભાવ આસમાને પહોંચ્યા છે. આળીમ ઔષધીય અને ગુણકારી ગણાય છે. દર વર્ષે આવક સીમિત રહે છે પણ આ વર્ષે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં તેજી છે. કુદરતની ભેટ આળીમ સ્વાદિષ્ટ ઉપરાંત ઔષધીય ગુણો ધરાવે છે. નાની આળીમને ‘સીતા આળીમ’ કહે છે.

Published on: September 10, 2025