દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી, મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠયું.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી, મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠયું.
Published on: 27th February, 2026

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે લાખો પદયાત્રીઓ આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ સલામતી વ્યવસ્થા જાળવી છે. પોલીસ યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે કાર્યરત છે, ટોલનાકા અને કેમ્પો પર માહિતી અપાય છે. દ્વારકાધીશ મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે.