પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ માર્યો ગયો; અમિત શાહ બોલ્યા- કોંગ્રેસને બીજા દેશ પર ભરોસો, ગાંધીનગરમાં ભારતનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ.
પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ માર્યો ગયો; અમિત શાહ બોલ્યા- કોંગ્રેસને બીજા દેશ પર ભરોસો, ગાંધીનગરમાં ભારતનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ.
Published on: 29th July, 2025

સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, જયશંકરે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને નકાર્યો. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર મરાયો. કોંગ્રેસે શશિ થરૂરનું નામ વક્તાઓની યાદીમાંથી હટાવ્યું. કંબોડિયાએ થાઇલેન્ડ સાથે યુદ્ધવિરામ જાહેર કર્યો. ગાંધીનગરમાં ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં મહિલા ડોક્ટર પાસેથી 19.24 કરોડ પડાવ્યા. શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તો ઉમટ્યા.