લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની રંગેચંગે ઉજવણી.
લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની રંગેચંગે ઉજવણી.
Published on: 05th April, 2026

લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ, જે શહેરમાં ફરી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને વાતાવરણ "જય વેલનાથ"ના નાદથી ગુંજી ઉઠ્યું. વેલનાથ બાપુની વાડી ખાતે સમાપન બાદ સમાજના શ્રેષ્ઠીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ધર્મસભામાં સામાજિક ઉત્થાન, શિક્ષણના વ્યાપ, કુરિવાજો દૂર કરવા અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો. Police દ્વારા cyber fraudથી બચવા અંગે સમજણ અપાઈ. અને ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા.