ભવનાથના મહંતની નિમણૂક રદ્દ કરવામાં આવી.
ભવનાથના મહંતની નિમણૂક રદ્દ કરવામાં આવી.
Published on: 01st August, 2025

ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીની નિમણૂક કલેક્ટરે રદ કરી છે. પ્રેમગીરી અતિથિ ભવન મંજૂરી વગર બનાવ્યું, ભવનાથમાં રેગ્યુલર હાજરી ન આપી જેવા કારણોસર નિમણુંક રદ થઈ. કલેક્ટરે જૂનાગઢના પ્રાંત અધિકારીની વહિવટદાર તરીકે નિમણુંક કરી છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ ગેરરીતિ અને મંજૂરી વગરનું બિલ્ડીંગ બનાવવાના આક્ષેપો કર્યા હતા.