અંબાજી: દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ તીર્થ દર્શન સર્કિટ હેઠળ 18થી વધુ બાઈકર્સનો આધ્યાત્મિક પ્રવાસ
અંબાજી: દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ તીર્થ દર્શન સર્કિટ હેઠળ 18થી વધુ બાઈકર્સનો આધ્યાત્મિક પ્રવાસ
Published on: 01st December, 2025

એલીસિયમ એડવેન્ચર બાઈકર્સ કોમ્યુનિટી દ્વારા અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત ધાર્મિક અને સાહસિક યાત્રાનું આયોજન થયું. જેમાં બાઈકર્સે મંદિરો, વ્યુ પોઈન્ટ્સ, અને એડવેન્ચર ટ્રેઇલ નો આનંદ માણ્યો. આ પ્રવાસથી ધર્મપર્યટન અને નેચર ટુરિઝમને પ્રોત્સાહન મળ્યું.