ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: 24 કલાકમાં 10 ઇંચ વરસાદથી ટોલનાકાથી છીપાબેરી સુધી ખતરો.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: 24 કલાકમાં 10 ઇંચ વરસાદથી ટોલનાકાથી છીપાબેરી સુધી ખતરો.
Published on: 10th September, 2025

માઉન્ટ આબુમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદથી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરાયો છે. PWD AEN કનૈયાલાલે જણાવ્યું કે માઉન્ટ-આબુરોડના 22 km રોડ પર જંગલ કોર્નર રેસ્ટોરન્ટ, આરના હનુમાનજી મંદિર પાસે અને સાતઘૂમ પાસે તિરાડ પડી છે. માઉન્ટ આબુ ટોલ નાકાથી છિપાબેરી સુધીનો 12 km રોડ ખતરનાક છે.