ઉમરેઠ પેટાચૂંટણી: ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ, આચારસંહિતાનો અમલ.
ઉમરેઠ પેટાચૂંટણી: ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ, આચારસંહિતાનો અમલ.
Published on: 28th March, 2026

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતાના અમલ માટે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી સહિતની ટીમો બનાવીને બાજનજર રાખવામાં આવી રહી છે. ૨૩મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પારદર્શી અને ન્યાયી બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે.