દેશમાં લોકડાઉન નહીં લાગે: PM મોદીએ મુખ્યમંત્રીઓને હૈયાધારણ આપી, લોકડાઉનની આશંકા નકારી કાઢી.
દેશમાં લોકડાઉન નહીં લાગે: PM મોદીએ મુખ્યમંત્રીઓને હૈયાધારણ આપી, લોકડાઉનની આશંકા નકારી કાઢી.
Published on: 28th March, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનની આશંકાઓને નકારી કાઢી છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વૈશ્વિક કટોકટીના પગલે લોકો સોશિયલ મીડિયા પર ડર વ્યક્ત કરી રહ્યા હતા. પરિસ્થિતિ પર નજર રાખવા રાજનાથ સિંહના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરાઈ છે. કમર્શિયલ એલપીજી સપ્લાય 70% સુધી કરતા હોટેલ-રેસ્ટોરાં, ઉદ્યોગોને આંશિક રાહત મળશે.