મહેસાણા: કડીમાં SPGની બેઠક, લાલજી પટેલે યુવાનો, શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું.
મહેસાણા: કડીમાં SPGની બેઠક, લાલજી પટેલે યુવાનો, શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું.
Published on: 14th February, 2026

કડીમાં SPGની બેઠકમાં લાલજી પટેલે યુવાનોના વ્યસન, શિક્ષણ અને ટેકનોલોજી પર ભાર મૂક્યો. દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ સામે કડક કાયદાની માંગ કરી, SPG દ્વારા AI application લોન્ચ કરાશે અને મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી.