રાહુલ ગાંધીએ PM મોદી પર આક્ષેપ કર્યો.
રાહુલ ગાંધીએ PM મોદી પર આક્ષેપ કર્યો.
Published on: 31st July, 2025

રાહુલ ગાંધીએ ટ્રમ્પના ઇન્ડિયન ઇકોનોમી અંગેના નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે BJPએ અદાણીને મદદ કરવા માટે ભારતીય અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. ટ્રમ્પ સાચા છે, PM અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ઇકોનોમી ડેડ છે. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી.