ટ્રમ્પની ભારતની અર્થવ્યવસ્થા પરની ટિપ્પણી પર રાહુલ ગાંધીનું નિવેદન.
ટ્રમ્પની ભારતની અર્થવ્યવસ્થા પરની ટિપ્પણી પર રાહુલ ગાંધીનું નિવેદન.
Published on: 31st July, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર કોંગ્રેસ પાર્ટીનો ટેકો. રાહુલ ગાંધીએ ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર પીએમ મોદી અને નાણા મંત્રી પર પ્રહારો કર્યા. ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ ગણાવ્યું હતું.