નડિયાદ મનપા દ્વારા 932.38 કરોડનું બજેટ રજૂ: વિકાસ અને infrastructure પર ભાર મૂકવામાં આવ્યો.
નડિયાદ મનપા દ્વારા 932.38 કરોડનું બજેટ રજૂ: વિકાસ અને infrastructure પર ભાર મૂકવામાં આવ્યો.
Published on: 20th March, 2026

નડિયાદ મનપાના બજેટમાં કુલ ખર્ચના 50% એટલે કે 465.82 કરોડ રૂપિયા ભૌતિક infrastructure સુવિધાઓ પાછળ ખર્ચાશે. વર્ષ 2035 સુધીના વિઝન સાથે રસ્તા, ગટર અને પાણી પુરવઠા માટે જોગવાઈ, ટ્રાફિક સમસ્યા માટે પીજ રોડથી કોર્પોરેશન સુધી રૂ.198 કરોડનો flyover bridge બનશે. પીવાના શુદ્ધ પાણી માટે 41 કરોડના projects અને સ્કાડા સિસ્ટમ ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થશે.