પાયલટે દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઈટ રોકી, મોટી દુર્ઘટના ટળી.
Published on: 31st July, 2025
Air India Flight માં ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઈટ રદ કરાઈ. પાયલટની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી. 31 જુલાઈએ દિલ્હીથી લંડન અને અમૃતસર જતી બે ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. Indira Gandhi International Airport પર આ ઘટના બની હતી.

Published on: July 31, 2025