દેશના ઘરોમાં અંદાજે 34600 ટન સોનું જમા થયું હોવાનો અંદાજ છે.
દેશના ઘરોમાં અંદાજે 34600 ટન સોનું જમા થયું હોવાનો અંદાજ છે.
Published on: 30th December, 2025

ભારતીય પરિવારો પાસે અંદાજે પાંચ ટ્રિલિયન ડોલરનું GOLD છે, જે દેશના GDP કરતાં વધુ હોઈ શકે. Morgan Stanley ના રિપોર્ટ મુજબ, ભારતીયો પાસે 34600 ટન સોનું છે. વૈશ્વિક સ્તરે GOLD નો ભાવ 4500 DOLLAR પ્રતિ ઔંસને પાર કરી ગયો છે, છતાં ભારતીયોનું આકર્ષણ ઘટતું નથી. ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.