શેરબજારમાં તેજી, સેન્સેક્સ 209 પોઇન્ટ વધીને 84,884 અંકે ખુલ્યો.
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 209 પોઇન્ટ વધીને 84,884 અંકે ખુલ્યો.
Published on: 31st December, 2025

એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, જેમાં RELIANCE Industries અને BANKING શેરોએ બજારને ટેકો આપ્યો. BSE સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ વધીને 84,793.58 પર ખુલ્યો અને NSE નિફ્ટી 50 25,971.05 પર ખુલતાની સાથે જ 26,000ને પાર કરી ગયું. વર્ષના અંતિમ દિવસે એશિયન બજારોમાં નબળાઈ રહી, જ્યારે યુએસ શેરબજાર ફ્યુચર્સ ફ્લેટ રહ્યા હતા.