મેટલ, BANKING શેરોમાં VALUEBUYING: સેન્સેક્સ આંચકા પચાવી અંતે 84675.
મેટલ, BANKING શેરોમાં VALUEBUYING: સેન્સેક્સ આંચકા પચાવી અંતે 84675.
Published on: 31st December, 2025

વર્ષ 2025 પૂર્વે વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડ વચ્ચે, ભારતીય બજારોમાં ઘટાડે શોર્ટ કવરિંગ થયું. IT, CONSUMER DURABLES, HEALTHCARE શેરોમાં વેચવાલી છતાં સ્મોલ, MID CAP શેરોમાં પસંદગીના શેરોમાં ફંડો લેવાલ રહ્યા. બેંકોની NPA ઘટતા SHORT COVERING સાથે VALUE BUYING જોવા મળ્યું. નિફ્ટી સ્પોટ ત્રણ પોઈન્ટ ઘટીને 25939 થયો.