સ્પાઉસ વિઝાની તૈયારી અંગે માહિતી અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી.
સ્પાઉસ વિઝાની તૈયારી અંગે માહિતી અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી.
Published on: 31st December, 2025

સ્પાઉસ વિઝા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ, જેવા કે મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, લગ્નના ફોટા, કંકોત્રી, પત્ર-ઈમેલ, જોઈન્ટ બેન્ક એકાઉન્ટ વગેરે જરૂરી છે. આ ઉપરાંત વિઝિટર વિઝા (B1/B2), F1 Visa, સેવિસ ફી (SEVIS Fee), DS-160 ફોર્મ અને મેડિકલ તપાસ વિશે પણ માહિતી આપવામાં આવી છે. INTERVIEW દરમિયાન ગુજરાતી ભાષાનો વિકલ્પ, ડોક્યુમેન્ટ્સ અને ઓફિસરને જરૂરી માહિતી આપવા બાબતે પણ સમજાવવામાં આવ્યું છે.