બે દિવસ વરસાદની આગાહી, અરબી સાગરની SYSTEM નબળી, દરિયાકાંઠે 40-50 KMની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના.
બે દિવસ વરસાદની આગાહી, અરબી સાગરની SYSTEM નબળી, દરિયાકાંઠે 40-50 KMની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના.
Published on: 03rd November, 2025

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં છૂટા-છવાયા સ્થળોએ વરસાદી ઝાપટાંની શક્યતા છે, કારણ કે અરબસાગરમાં ડિપ્રેશનની SYSTEM નબળી પડી છે. જોકે, તેની અસર 2 દિવસ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 30-40 KMની ઝડપે પવન ફૂંકાશે. 5 નવેમ્બરથી વરસાદની સંભાવના નહિવત્ છે અને તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે.