વડોદરા: ન્યૂઝીલેન્ડના Work Visaના નામે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, 15 લાખની ઠગાઈ કરી 13-13 લાખના પેકેજની લાલચ આપી હતી.
વડોદરા: ન્યૂઝીલેન્ડના Work Visaના નામે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, 15 લાખની ઠગાઈ કરી 13-13 લાખના પેકેજની લાલચ આપી હતી.
Published on: 06th November, 2025

છાણી પોલીસે બાતમીના આધારે 15 લાખની છેતરપિંડીના આરોપીની ધરપકડ કરી માંજલપુર પોલીસને સોંપ્યો. આરોપીએ ન્યુઝીલેન્ડના Work Permit Visaના બહાને મિત્રો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. સુરતના યુવકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવકોને ન્યૂઝીલેન્ડમાં 13-13 લાખના પેકેજની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી.