અગ્રણી અર્થશાસ્ત્રી, પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન.
અગ્રણી અર્થશાસ્ત્રી, પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન.
Published on: 29th July, 2025

મેઘનાદ દેસાઈનું અવસાન થયું: ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી, રાજકારણી-લેખક અને યુકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષે લંડનમાં નિધન. તેઓએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ચાર દાયકા સુધી શિક્ષણ આપ્યું. તેમનો જન્મ વડોદરામાં થયો હતો, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.