વન વિનાશનું સંકટ: CAMPA ફંડથી શું લાખો એકર જંગલો ફરી હરિયાળું થશે?
વન વિનાશનું સંકટ: CAMPA ફંડથી શું લાખો એકર જંગલો ફરી હરિયાળું થશે?
Published on: 31st July, 2025

આપણી નીતિઓ કુદરતી સંસાધનોને ફરીથી ઉત્પન્ન કરવા પર આધારિત છે. CAMPA તેનું ઉદાહરણ છે, પણ શું જંગલો કાપ્યા પછી તે હરિયાળું થશે? CAMPA ફંડનો ઉપયોગ વન જમીન અને ઇકોસિસ્ટમના નુકસાનની ભરપાઈ, જંગલોની ગુણવત્તા સુધારવા, જૈવ વિવિધતા વધારવા, વન્યજીવોનાં નિવાસસ્થાનમાં સુધારો કરવા, જંગલની આગને નિયંત્રિત કરવા માટે થાય છે. સ્થાનિક સમુદાયોને પણ વનીકરણમાં સામેલ કરવામાં આવે છે.