સ્વરૂપ કહે છે: દરરોજ માત્ર પાંચ મિનિટ માટે Digitally Detox બનો.
સ્વરૂપ કહે છે: દરરોજ માત્ર પાંચ મિનિટ માટે Digitally Detox બનો.
Published on: 31st August, 2025

સ્વરૂપ સંપટ જણાવે છે કે, દરરોજ પાંચ મિનિટ ડિજિટલી ડિટોક્સ થાઓ, શાંતિથી બેસો, શ્વાસ લો અને સાંભળો. તમારા ફોનને જુઓ પણ તેમાં મગ્ન ન થાઓ. આ થોડી મિનિટો તમારું ધ્યાન પુન: જાત પર કેન્દ્રિત થશે. Digital worldમાં દરેક APP તમારું ધ્યાન આકર્ષે છે પણ એમાં તમને લાભ નથી થતો, પણ તેમનો નફો છે. સવારે ઊઠતાની સાથે જ ફોન હાથમાં ન લેતા ઊંડો શ્વાસ લો.