પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા: '40% સ્પેશિયલ GST' કઈ વસ્તુઓ પર?
Published on: 04th September, 2025
GST કાઉન્સિલની બેઠકમાં ગુટખા, પાન મસાલા, સિગારેટ જેવી વસ્તુઓ પર 40% સ્પેશિયલ GST લાગ્યો. GST માટે બે સ્લેબ 5% અને 18% મંજૂર થયા અને 12% તથા 28%ના ટેક્સ સ્લેબ રદ થયા. લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લાગ્યા. તમાકુ ઉત્પાદનો પર 40% ટેક્સ લાદવા માટે સભ્યો સંમત થયા.
પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા: '40% સ્પેશિયલ GST' કઈ વસ્તુઓ પર?

GST કાઉન્સિલની બેઠકમાં ગુટખા, પાન મસાલા, સિગારેટ જેવી વસ્તુઓ પર 40% સ્પેશિયલ GST લાગ્યો. GST માટે બે સ્લેબ 5% અને 18% મંજૂર થયા અને 12% તથા 28%ના ટેક્સ સ્લેબ રદ થયા. લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લાગ્યા. તમાકુ ઉત્પાદનો પર 40% ટેક્સ લાદવા માટે સભ્યો સંમત થયા.
Published on: September 04, 2025