ભારત, રશિયા અને ચીન નું ત્રિપુટી જોડાણ અને SCO Summitની ચર્ચા.
ભારત, રશિયા અને ચીન નું ત્રિપુટી જોડાણ અને SCO Summitની ચર્ચા.
Published on: 04th September, 2025

SCO Summit દરમિયાન ત્રણેય દેશોના વડાઓએ એશિયાનો પાવર દર્શાવ્યો. જિનપિંગે પુતિન અને ભારતીય વડા પ્રધાન સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી. આ મુલાકાત વૈશ્વિક સ્તરે નોંધપાત્ર રહી. પશ્ચિમી દેશોના પ્રભુત્વ સામે સમાનતા માટેનું આ જૂથ છે. 2020માં કોરોના મહામારી અને ભારત-ચીન સરહદ વિવાદને લીધે સંબંધો વણસ્યા હતા.