સોનામાં નવા વિક્રમો: વૈશ્વિક અનિશ્ચિતતા અને US Federal Reserveના વ્યાજ દરમાં ઘટાડાની અટકળો વચ્ચે તેજી.
Published on: 04th September, 2025
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા અને Federal Reserve વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વિશ્વાસથી સોનામાં તેજી છે. US Federal Reserve દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ધારણાંથી ફન્ડ હાઉસોની લેવાલી છે. ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિ વચ્ચે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં વિક્રમ સર્જાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે સોનું ૯૯.૯ રૂ. ૧૨૦૦ ઊછળ્યું.

Published on: September 04, 2025