દાદરામાં રસ્તા પરથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો: વિસ્તારમાં સનસનાટી મચી.
Published on: 04th September, 2025
દાનહના (Dadra) માં બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી હતી. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના (Harsh Complex) ની સામે બની હતી. સવારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે લોકોએ રસ્તા પર મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી. નવજાત શિશુનું મૃત્યુ કેવી રીતે થયું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Published on: September 04, 2025