Blood Moon Eclipse 2025: સપ્ટેમ્બરમાં વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.
Published on: 31st August, 2025
સપ્ટેમ્બરમાં દુર્લભ ખગોળીય દૃશ્ય જોવા મળશે: 7-8 સપ્ટેમ્બરે ચંદ્ર 82 મિનિટ માટે 'બ્લડ મૂન' જેવો લાલ દેખાશે. આ વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં દેખાશે. પૃથ્વીના વાતાવરણને લીધે ચંદ્ર લાલ દેખાશે. આ ગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે શરૂ થઈ 8 સપ્ટેમ્બરની સવાર સુધી દેખાશે. નરી આંખે જોવું સલામત છે.

Published on: August 31, 2025
Published on: 04th September, 2025