સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ 15 વર્ષની ટોચ પર: મજબૂત માગને પરિણામે જોરદાર વધારો.
Published on: 04th September, 2025
મુંબઈ: ઉત્પાદન ક્ષેત્ર બાદ, ઓગસ્ટમાં દેશના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ મજબૂત રહી. HSBC India Services Purchasing Managers' Index (PMI) જુલાઈમાં 60.50 થી વધીને ઓગસ્ટમાં 62.90 થયો, જે 15 વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત માગને લીધે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થયો છે.

Published on: September 04, 2025