સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના ₹1100 કરોડ ઉપજ્યા.
Published on: 04th September, 2025
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં 3.7 એકરમાં ફેલાયેલો નેહરૂનું નિવાસસ્થાન, ₹1100 કરોડમાં વેચાઈ જશે. રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી businessman દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે. આ સોદો દેશનો સૌથી મોંઘો REAL ESTATE સોદો છે.
સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના ₹1100 કરોડ ઉપજ્યા.

દિલ્હીના લુટિયન્સ ઝોનમાં 3.7 એકરમાં ફેલાયેલો નેહરૂનું નિવાસસ્થાન, ₹1100 કરોડમાં વેચાઈ જશે. રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી businessman દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે. આ સોદો દેશનો સૌથી મોંઘો REAL ESTATE સોદો છે.
Published on: September 04, 2025