પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, લાશ નાળામાં ફેંકી; રૂ. 50,000 આપી હત્યા કરાવી.
પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, લાશ નાળામાં ફેંકી; રૂ. 50,000 આપી હત્યા કરાવી.
Published on: 03rd August, 2025

દિલ્હી પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનો પ્લાન બનાવ્યો અને રૂપિયા આપી હત્યા કરાવી, લાશ નાળામાં ફેંકી દીધી. આરોપી સોનિયા અને રોહિતની ધરપકડ, જ્યારે વિજય ફરાર છે. વિજયે 50,000માં હત્યા કરી. સોનિયાએ પતિની ઓટો વેચી રૂપિયા આપ્યા. મૃતક પ્રીતમ હિસ્ટ્રીશીટર હતો અને સોનિયાના પ્રેમી રોહિતનો પણ ગુનાહિત રેકોર્ડ છે. બન્ને લગ્ન કરવા માંગતા હતા. MOBILE દ્વારા હત્યાનો ભેદ ઉકેલાયો.