મ્હાડાના સબ રજિસ્ટ્રાર પતિના ભ્રષ્ટાચારથી કંટાળી પત્નીનો આપઘાત.
મ્હાડાના સબ રજિસ્ટ્રાર પતિના ભ્રષ્ટાચારથી કંટાળી પત્નીનો આપઘાત.
Published on: 29th July, 2025

કાંદિવલીમાં મહિલાના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. રેણુના ભાઈના જણાવ્યા અનુસાર પતિ બાપુ કટરેના બેફામ corruptionથી તે વ્યગ્ર હતી. બાપુ મહિને 40 લાખથી વધુની કાળી કમાણી કરતો અને કાળું નાણું white કરવા સસરા પર દબાણ કરતો હતો. આથી રેણુએ કંટાળીને આપઘાત કર્યો.