ગાઝામાં ઇઝરાયેલ કેમ ઝૂક્યું? બોમ્બના બદલે ફૂડ પેકેટ વરસાવ્યા.
Published on: 28th July, 2025
ગાઝામાં પુરવઠો અટકાવ્યા પછી, ઇઝરાયેલે રાહત સામગ્રી આપવાની જાહેરાત કરી. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 9 લાખ બાળકો ભૂખમરાનો સામનો કરે છે, 70 હજારથી વધુ બાળકો કુપોષિત છે, અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ વધ્યું છે. ડોક્ટરો માને છે કે આનાથી બાળકોના મસ્તિષ્કનો વિકાસ પ્રભાવિત થઇ રહ્યો છે.

Published on: July 28, 2025