અમદાવાદ કોટ વિસ્તારમાં મતદારો ઘટ્યા; અમદાવાદ મ્યુનિ. ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો.
અમદાવાદ કોટ વિસ્તારમાં મતદારો ઘટ્યા; અમદાવાદ મ્યુનિ. ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો.
Published on: 25th March, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં વોર્ડ વાઈસ મતદાતાઓ જાહેર થયા છે. વર્ષ ૨૦૨૧ની Municipal Corporation ચૂંટણીની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં આઠ લાખ જેટલા મતદારો ઘટ્યા છે. આ એક ધરખમ ઘટાડો છે જે નોંધાયો છે.