ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: PM મોદી, રાહુલ ગાંધી મતદાન કરશે; રાધાકૃષ્ણને જીતનો વિશ્વાસ.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: PM મોદી, રાહુલ ગાંધી મતદાન કરશે; રાધાકૃષ્ણને જીતનો વિશ્વાસ.
Published on: 09th September, 2025

Vice President Election 2025: આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. NDAના સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષના બી. સુદર્શન રેડ્ડી વચ્ચે જંગ છે. બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ મતદાન નહીં કરે.