ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025: PM મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી સહિત કોણે મતદાન કર્યું તેની માહિતી.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025: PM મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી સહિત કોણે મતદાન કર્યું તેની માહિતી.
Published on: 09th September, 2025

દેશના 17 મા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. PM મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું. NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે જંગ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે. મતદાન સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.