ભાજપમાં નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના Delhiમાં ધામાથી અટકળો તેજ.
ભાજપમાં નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના Delhiમાં ધામાથી અટકળો તેજ.
Published on: 29th July, 2025

Former CM Vasundhara Rajeની Delhi visitથી ભાજપમાં નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. વસુંધરા રાજે સિંધિયાએ સંસદ ભવનમાં PM Narendra Modi સાથે લગભગ 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. રાજકીય ગરમાવો જોવા મળ્યો અને ચર્ચાઓ શરૂ થઈ.